In English

બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ (ર૦૦૪-૦૯): એક વિહંગાવલોકન

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીન, ર૦૦૪-૦પ ના વર્ષથી રાજ્યવ્યા પી બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમનો અમલ કરી રહી છે. કાર્યક્રમ અંતર્ગત બાળકો વીજપાલની ભૂમિકામાં ઊર્જાબચત ક્ષેત્રે કામગીરી કરે છે. ર૦૦૩-૦૪ ના વર્ષમાં જેડાએ ’વીજચોરને પક્ડો’ નામે રાજ્યવ્યાપી સ્પતર્ધા યોજી હતી. તેને મળેલ ઉમળકાપૂર્ણ આવકારને જોઇ માનનીય મુખ્યામંત્રીશ્રી એ ઊર્જાસંરક્ષણના મૂળ ઉદ્દેશને વરેલ ’બાલ ઊર્જારક્ષક દળ’ કાર્યક્રમ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત બાળકો ઊર્જા કૌશલ થકી જીવન કૌશલના પાઠ શીખે છે. જેડા દર વર્ષે ૧૮૦૦ પ્રાથમિક અને ૧૮૦૦ માધ્ય મિક શાળાના થઇને કુલ પ૦,૦૦૦ બાળકો ઊર્જારક્ષક તરીકે પ્રવૃત્ત છે.    
જો દરેક વ્ય ક્તિ વર્ષે એક યુનિટ બચાવે તો પ વ્યડક્તિઓના બનેલા એક પરિવાર પ્રમાણે રાજ્યના પ૦,૦૦૦ કુટુંબો ભેગા મળીને વર્ષે ર,પ૦,૦૦૦ યુનિટ વીજળીની બચત કરી શકે છે, જેના પરિણામે રૂ. ૧૧,રપ,૦૦૦ની બચત થાય.

અષ્ટ.વિધ કાર્યયોજના:

સમગ્ર ગુજરાતને ઊર્જાશાણા બનાવવાના મૂળ આશયથી શરૂ કરાયેલ ઊર્જારક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત ઊર્જારક્ષક વિદ્યાર્થીઓએ ભેગાં મળી નીચે જણાવેલ અષ્ટકવિધ પ્રવૃત્તિઓ કરવાની હોય છે.

  1. ઊર્જાશાણું ઘર
  2. ઊર્જાશાણી શાળા
  3. ઊર્જાશાણો સમાજ
  4. ’નેકી એજ શક્તિ’ ઝુંબેશ
  5. સ્વૈનચ્છિક ઊર્જાસેવા
  6. સ્પૈર્ધાઓ
  7. ઊર્જા દિનની ઉજવણી
  8. ઊર્જા ઉત્સ્વ

ર૦૦૬-૦૭ના વર્ષ દરમિયાન કુલ મળીને ૩,૧૮,ર૭૩ વિદ્યાર્થીઓએ ૭ સ્પીર્ધાઓમાં ભાગ લીધો હતો. ર૦,૭ર,૧૦૦ લોકો સુધી રક્ષકો પહોંચ્યા હતા. છેલ્લાં્ ત્રણ વર્ષ દરમિયાન ૪૦,૦૦,૦૦૦ લોકો સુધી વ્યા પ વિસ્તાર્યો છે. વ્યોક્તિ દીઠ વર્ષે એક યુનિટની બચત લેખે, યુનિટ દીઠ રૂ/- ૧,૮૦,૦૦૦ની બચત થઇ છે.
ર૦૦૮-૦૯માં ઊર્જારક્ષક વિદ્યાર્થીઓએ ૯૦૦૦ ઘર અને ૧૮૦૦ શાળાઓમાં ઊર્જાઓડિટ હાથ ધર્યું. લક્ષ્યાં ક સામે ૩૮.૭૪% જેટલું પરિણામ હાંસલ કરી શકાયું.
ર૦૦૯-૧૦ માં ઊર્જારક્ષકોએ ચિરસ્થાતયી ઊર્જા સ્થાલપત્યન અને કચરામાંથી કંચન એ બે પ્રોજેક્ટો પર કામ કર્યું, જેનાથી મકાન બાંધકામમાં ઊર્જા સંરક્ષણ અંગેની અને કચરાના લાભપ્રદ ઉપયોગ અંગેની તેમની સમજ વધુ વિશદ બની. પરંપરાગત સ્થાસપત્યી ઊર્જા તથા જળસંરક્ષણના મોજૂદ નમૂના છે તેની તેમને જાણકારી મળી. તેમણે દોરેલ ચિત્રો, લખેલ સૂત્રો, જેમકે પાણીનું દરેક ટીપું કીંમતી છે, બચાવેલ એક વીજયુનિટ ઉત્પથન્ન કરેલ અઢી વીજયુનિટ બરાબર થાય છે. વગેરે તેમની વિષયની સમજની સાક્ષી પૂરે છે.